મોહન મન ભાવતા બાંસુરી બજાવતા. ..૧/૪

મોહન મન ભાવતા, બાંસુરી બજાવતા. મોહન૦
કાંધે કામરિયાં, હાલ લકુટિયાં, ધેન ચરાવે મુખ ગાવતા. બાં૦ ૧
શિર સોહે પીર પાઘ તોરા, ઝૂકે વામ ભાગ, નેનહું સે સુખ ઉપજાવતા. બાં૦ ૨
ઉર બનમાલ ધારી, કેસર તિલક ભારી, ધેન ચરાઇ વ્રજ આવતા. બાં૦ ૩
અવધપ્રસાદ વારી, મૂરતિ લાગત પ્યારી, સુંદર બદન દેખાવતા. બાં૦ ૪

મૂળ પદ

મોહન મન ભાવતા

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી