મોહન બનવારી કુંજબિહારી રે..૪/૪

મોહન બનવારી, કુંજબિહારી રે. મોહન૦
વ્રજનારી સંગ યારી કરે, નિત ખ્યાલ ભારી, નટવર કૃષ્ણ મોરારી. કુ૦ ૧
પ્રીત કરી મન હરિ, બસ કર ડારી, પ્રીત નવલ રહો પ્યારી. કું૦ ૨
સકલ શૃંગાર સોહે, ચિત્તવની ચિત્ત મોહે, અંગ અંગ છબી સોહે સારી. કું૦ ૩
અવધપ્રસાદ રહે નિશ વાસર, નંદકુવર ઉર ધારી. કું૦ ૪

મૂળ પદ

મોહન મન ભાવતા

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી