દુનિયાનુ સુખ ને દેહતણુ સુખ આ સુખ તો વાલાજી તુંથી કરે છે વિમુખ ૩/૪

દુનિયાનું સુખ ને દેહતણું સુખ,
આ બેયથી વાલાજી મને રાખજો વિમુખ...૧
મૂર્તિ મારા ઉરથી વાલા ખસો નહીં પળ,
પણ કીર્તિથી વાલાજી મને રાખજો વિમુખ...૨
મૂર્તિ તારી સિદ્ધ મને થાજો વાલા જટ,
પ્રસિદ્ધિથી વાલા મને રાખજો વિમુખ...૩
જ્ઞાન માંગે જ્ઞાન મને દેજો ભગવાન,
સન્માનથી વાલા મને રાખજો વિમુખ...૪

મૂળ પદ

દુઃખ દેજો દુઃખ દેશો માં કેદિ સુખ

મળતા રાગ

સુખકારી છે આનંદકારી છે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી