શ્રી ઘનશ્યામ શ્રી ઘનશ્યામ, દેખી લાજે કોટીક કામ ૧/૨

શ્રી ઘનશ્યામ શ્રી ઘનશ્યામ, દેખી લાજે કોટીક કામ,
સુંદર શોભા ધામ. શ્રી૦
શિર બાંધે લાલ પાગ, ઝૂક રહી વામ ભાગ,
કેસર તિલક ભાલ સુખધામ. શ્રી૦ ૧
અધમ ઉધાર નામ, રટહું મેં આઠો જામ,
મૂરતિ પૂરનકામ સંતહુંકે વિશ્રામ. શ્રી૦ ૨
અવધપ્રસાદ કહે, ધર્મલાલ ચિત્ત રહે,
સોહત સલૂની છબી અભિરામ. શ્રી૦ ૩

મૂળ પદ

શ્રી ઘનશ્યામ શ્રી ઘનશ્યામ

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
નિર્વેશ દવે

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


શ્રી ઘનશ્યામ જીલાવા
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
જયેશ સોની
ભૈરવી


જયેશ સોની (સ્વરકાર)

Studio
Audio
0
0