શ્રી સહજાનંદ સ્વામી શ્રી સહજાનંદ સ્વામી, ..૨/૨

શ્રી સહજાનંદ સ્વામી શ્રી સહજાનંદ સ્વામી,
ઉર ધારે સુખધામી, બાંય ગ્રહી બહુનામી. શ્રી૦
પીત પટવારે પ્યારે, ઓઢત દુશાલ સારે,
ઉર બનમાલ દેખી સુખ પામી. શ્રી૦ ૬
પીરો ભારી કિનખાબ, આંગા પહિરે ઓપે આપ,
છાયો હે અતિ પ્રતાપ દર્શ જાકો હે દુરાપ. શ્રી૦ ૨
અવધપ્રસાદ માગે, રહો છબી મોરે,
વાર વાર પાય લાગે શિરનામી. શ્રી૦ ૩

મૂળ પદ

શ્રી ઘનશ્યામ શ્રી ઘનશ્યામ

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી