આવો આવો હમારી ઓર રે નીરખું હરિ બદન તુમારો...૧/૪

આવો આવો હમારી ઓર રે, નીરખું હરિ બદન તુમારો.     આ૦
શિર ધરી પાઘ શેખર બિચ સોહે, ફૂલનકી અતિ ફોર રે.      ની૦ ૧
કેસર તિલક ભાલ બિચ નીરખું, સુંદર ધર્મ કિશોર રે.        ની૦ ૨
કાનમેં ગુચ્છ ગુલાબ કે ધારી, નેનકમલ ચિત્તચોર રે.        ની૦ ૩
અવધપ્રસાદકે નાથ હમારે, આઇ રહો ઉર મોર રે.             ની૦ ૪ 

મૂળ પદ

આવો આવો હમારી ઓર રે

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી