દેખી દેખી તુમારી ચાલ રે ચિત્ત ચોર્યો હમારો પ્યારે...૩/૪

દેખી દેખી તુમારી ચાલ રે, ચિત્ત ચોર્યો હમારો પ્યારે. દેખી૦
ચાલકી ચટકી ચિત્તમેં અટકી, દેખત ભઇ હું નિહાલ રે. ચિ૦ ૧
ચાલ તિહારી ગજ અનુસારી, સુંદર ભાલ વિશાલ રે. ચિ૦ ૨
ચંચલ ચલની ચંચલ ચિત્તવની, સોહત અધર પ્રવાલ રે. ચિ૦ ૩
અવધપ્રસાદ આઇ રહો અંતરે, લટકાળા વૃષલાલ રે. ચિ૦ ૪

મૂળ પદ

આવો આવો હમારી ઓર રે

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી