સૂની સૂની તિહારી બાત રે મન મોહ્યો મોહન બનવારી ..૪/૪

સૂની સૂની તિહારી બાત રે, મન મોહ્યો મોહન બનવારી સૂની૦
બતિયાં તિહારી અતિ સુખકારી, સૂનત કછુ ન સોહાત રે. મ૦ ૧
બતિયાં સૂનત મેરો મન હર લીનો, શ્યામ સુંદર સાક્ષાત્‌ રે. મ૦ ૨
સૂની તેરી બતિયાં ઠરત હે છતિયાં, સો સુખ કહ્યો ન જાત રે. મ૦ ૩
અવધપ્રસાદ શ્યામ છબી નિરખી, અંતર અતિ સુખ પાત રે. મ૦ ૪

મૂળ પદ

આવો આવો હમારી ઓર રે

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી