પ્યારા લાગો શ્રી ઘનશ્યામ તુરંગ ખેલાવતા રે...૧/૨

પ્યારા લાગો શ્રી ઘનશ્યામ, તુરંગ ખેલાવતા રે. પ્યા૦
શિર પર બાંધી ભારે શુભ પગિયાં, ભ્રુહકે પર આય લગિયાં,
પહિયે પીતામ્બર શોભે, સુખ ઉપજાવતા રે. પ્યા૦ ૧
કેસર તિલક ભાલ બિચ સોહે, ચંચલ ચિત્તવની મેં ચિત્ત મોહે,
બાંહે બાજુ, તોરા શિર લટકાવતા રે. પ્યા૦ ૨
ઉરપર હાર હજારી લલકે, નાસિકા નિકટ તિલ એક ઝળકે,
રુચિર દુપટ્ટો ઓઢી, મોરે ઘરું આવતા રે. પ્યા૦ ૩
ભ્રકુટિ કુટિલ નેનકી શોભા, નિરખી મુનિવર કે મન લોભા,
અવધપ્રસાદ ધારી છબી અંતર, અતિ સુખ પાવતા રે. પ્યા૦ ૪

મૂળ પદ

પ્યારા લાગો શ્રી ઘનશ્યામ

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


પ્યારા લાગો શ્રી ઘનશ્યામ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
જયેશ સોની

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0