સૂન સજની બતિયાં મોરી ગયો ધર્મકુંવર ચિત્ત ચોરી...૧/૨

સૂન સજની બતિયાં મોરી, ગયો ધર્મકુંવર ચિત્ત ચોરી. સૂ૦
હરિ સારે કારે પ્યારે, તોરી પ્રીત પુરાની યારે,
વૃષદુલારે શ્યામ હમારે, હાંરે ગયો છેલ ચતુર બરજોરી. સૂ૦ ૧
ભયે જ્ઞાની ધ્યાની માંની, સાધે જોગ શું છેલ ગુમાની,
એહી હમારે નેનકે તારે, હાંકે કબ મિલી હે જીવનદોરી. સૂ૦ ૨
સુખકારી બિસારી મોરારિ, ગયે ત્યાગ કરી ઘરબારી,
એહી પ્રભુ આઇ કબહી બોલાઇ, કહે અવધપ્રસાદ કર જોરી. સૂ૦ ૩

મૂળ પદ

સૂન સજની બતિયાં મોરી

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી