સખી ઘનશ્યામજી ખેલ મચાવે..૧/૪

 સખી ઘનશ્યામ ખેલ મચાવે રે...સખી૦ ટેક.
ઘર ઘરસે હરિજન ચલી આયે, દેખી શ્યામ સુખ પાવે;
કોઈ જન અબિલ ગુલાલ ઉડાવત, કોઈ પિચકારી ચલાવે;
	પેખી મોહન મન ભાવે રે...સખી૦ ૧
કોઈ જન હાર ગૂંથી કે નૌતમ, મોહન કું પહિરાવે;
કોઈ જન ઝાંઝ પખાજ બજાવત, કોઈ જન રંગ ઉડાવે;
	નીરખી મન શ્યામ રિઝાવે રે...સખી૦ ર
શેષ શારદા પાર નવ પાવે, નિગમ કહત સકુચાવે,
નારદ શુક સનકાદિક દેવ મુનિ, જેહી મહિમા નિત ગાવે;
	છબી ઉરમેં ઠહરાવે રે...સખી૦ ૩
અનંત કોટિ બ્રહ્માંડકે કારન, જન પર રંગ બરસાવે,
અવધપ્રસાદ ભાગ્ય એહી જનકે, મુખ બરન્યો નહિ જાવે;
	કહત કવિ મન મુરઝાવે રે...સખી૦ ૪ 
 

મૂળ પદ

સખી ઘનશ્યામજી ખેલ મચાવે

મળતા રાગ

હોરી આઈ શ્યામ બિહારી રે

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી