શ્રી નગર હોરી ખેલત પ્યારે..૪/૪

શ્રીનગર હોરી ખેલત પ્યારે. શ્રી૦
એજી રંગ ઉડાવે ઉમંગ ભરે હે, શ્યામ સખા સુખકારે,
મત અરુ પંથ સભા કર હાંરે, ઇનકે માન ઉતારે,
ગયે સબહી ઘરબારે. શ્રી૦ ૧
એજી રંગ ઉડાઇ તુરંગ ચઢે હરિ, મંજન કરન સિધારે,
સુરપતિ નરપતિ સંગ ચલે સબ, બાજત બાજાં અપારે,
સબનકું મંગલકારે. શ્રી૦ ૨
એજી પહિરે પોશાક રંગભર સુંદર, કંઠમેં હાર હજારે,
ઘાર નારાયણ બાટમેં નૌતમ, ઘોડા દોડાવત ભારે,
હરિજન નયને નિહાંરે. શ્રી૦ ૩
એજી સાબરમતીમેં સ્નાન કરી કેં, કોટીક જીવ ઉદ્ધારે,
અવધપ્રસાદ શ્યામ કે સંગે, તરી ગયે કુલ પરિવારે,
પ્રીત એહી સંગ હમારે. શ્રી૦ ૪

મૂળ પદ

સખી ઘનશ્યામજી ખેલ મચાવે

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી