વસંત વધાવા ચલો સખીરી ધર્મદેવ ઘરું જાઇએ,..૧/૪

વસંત વધાવા ચલો સખીરી, ધર્મદેવ ઘરું જાઇએ,
શ્રી પુરુષોત્તમ પ્રગટ હરિ તહાં, તાસંગ ખેલ મચાઇએ. વ૦ ૧
મૃગ મદ કેસર રંગ બનાઇ કે, સબ સખી માટ ભરાઇએ,
શ્રી ઘનશ્યામ કુ રંગ ડારીકે, આનંદ ઉર બહુ પાઇએ. વ૦ ૨
કેસર રંગ વસ્ત્ર સબ ધારીકે, કરમેં લેહો પિચકારી,
સામા સામ પરસ્પર ખેલી, ધૂમ મચાઇ એ ભારી. વ૦ ૩
શ્રી ઘનશ્યામ બદનકું નિરખી, સબ વિધિ કારજ સીજે,
અવધપ્રસાદ કે નાથ સંગાથે, લહાવ અલૌકિક લીજે. વ૦ ૪

મૂળ પદ

વસંત વધાવા ચલો સખીરી

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી