આય વસંત ચલો સબ સજની ધર્મકુંવરકું વધાઇએ..૨/૪

 આય વસંત ચલો સબ સજની, ધર્મકુંવરકું વધાઇએ,

પ્રેમ મગનશું આવો મૃગ નયની, હરિસંગ પ્રીત બઢાઇએ. આ૦ ૧
પુષ્પહાર અરુ અમૃમોર શુભ, કનક કલશમેં ધારી,
વસન વસંતી લેહું સબ મિલકે, રીઝે શ્યામ સુખકારી. આ૦ ૨
કેલકે થંભ રંગ સે રંગી, તોરન ચહુ દિશ છાઇયે,
તેહી મંડપમેં નિરખી શ્યામકું, રંગભર ધૂમ મચાઇયે, આ૦ ૩
રસિક શ્યામ સંગ ખેલ કરીકે, પરમ નયન ફળ પાઇયે,
અવધપ્રસાદકે નાથકે ઉપર, કોટિ વાર બલ જાઇયે. આ૦ ૪

મૂળ પદ

વસંત વધાવા ચલો સખીરી

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી