વસંત વધાવનકું સબ નારી ધર્મદેવ ગૃહ આઇ..૩/૪

વસંત વધાવનકું સબ નારી, ધર્મદેવ ગૃહ આઇ,
જગ કારન ભવતારન શ્રીહરિ, તે સંગ ખેલ મચાઇ. વ૦ ૧
કનક કળશ ધર્યો હરિ આગે, પ્રીતે પૂજ્યા સુખદાઇ,
ચંદન પુષ્પ દીપ કરી આરતી, હરિ ચરણે લપટાઇ. વ૦ ૨
ગાવત રાગ બજાવત તારી, શ્યામ સુંદર કું રિઝાવે,
અરસપરસ સબ ખેલ કરી કે, અબિલ ગુલાલ ઉડાવે. વ૦ ૩
સબહી નારી ઘેરી બનવારી, પ્રેમશું ફગુવા માગે,
અવધપ્રસાદકે નાથ હમારે, રહો નિત નેનન આગે. વ૦ ૪

મૂળ પદ

વસંત વધાવા ચલો સખીરી

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી