સબકી સખી મિલ વસંત વધાયકે હરખ ભઇ મન મનાઇ,..૪/૪

સબકી સખી મિલ વસંત વધાયકે, હરખ ભઇ મન મનાઇ,
ગેહેરે સ્વરે હરિ ગાન કરત હે, ભક્તવત્સલ સુખદાઇ. સ૦ ૧
હરિકો ગાન સૂની સબ સજની, મગન ભઇ મતવારી,
શ્રી ઘનશ્યામ સંગ હોરી ખેલત, તનકો ભાન વિસારી. સ૦ ૨
ધર્મકુંવર સંગ ખેલ કરી કે, પ્રીત સહિત સબ પ્યારી,
માગત હે કરજોરી શ્યામ સંગ, ઉર બસો સુખકારી. સ૦ ૩
ભક્ત વશ ભૈ શ્રી પુરુષોત્તમ, એહી વર દીનો મોરારિ,
અવધપ્રસાદ કે નાથ સાંવરે, મુક્ત કરન સબ નારી. સ૦ ૪

મૂળ પદ

વસંત વધાવા ચલો સખીરી

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી