ઘનશ્યામ પિયા પ્યારે હો અક્ષરવાસી....૧/૪

ઘનશ્યામ પિયા પ્યારે હો અક્ષરવાસી.  ઘનશ્યામ૦
અક્ષરવાસી તુમ પરમ ચતુરવર, અંતર રહો સુખરાશિ હો.  અ૦ ૧
શ્યામસુંદર તેરે ચરન કમલ કું, મન જ્યું ભ્રમર ઉપાસી હો.  અ૦ ૨
ધરમકુંવર તેરી માધુરી મૂરત, અંતરમાંહી નિવાસી હો.  અ૦ ૩
અવધપ્રસાદ કે' આઇ રહો ઉરમેં, સુંદરવર અવિનાશી હો.  અ૦ ૪ 
 

મૂળ પદ

ઘનશ્યામ પિયા પ્યારે હો

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી