ઘનશ્યામ સુખકારી હો નેનુંમેં ધારી...૪/૪

ઘનશ્યામ સુખકારી હો નેનુંમેં ધારી.  ઘનશ્યામ૦
નેનુંમેં ધારી શિર પાગ નિહારી, ઓઢે દુશાલો અતિ ભારી હો.  ને૦ ૧
જરકસી જામા ધરે અભિરામા, રેંટે કમર કસી સારી હો.  ને૦ ૨
નેન કમળ કર કમળ મનોહર, નાભિ કમળ લગે પ્યારી હો.  ને૦ ૩
અવધપ્રસાદ તેરે ચરન કમલ પર, વાર વાર બલિહારી હો.  ને૦ ૪ 

મૂળ પદ

ઘનશ્યામ પિયા પ્યારે હો

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી