ઘનશ્યામ સુખદાઇ હો નેનુંમે ધારી.૩/૪

ઘનશ્યામ સુખકારી હો, નેનુંમે ધારી. ધન૦
નેનુમેં ધારે પ્યારે શ્યામ ચતુરવર, ભક્ત વત્સલ ભયહારી,
હાંરે ભયહારી ભયહારી ભયહારી હો. ને૦ ૧
ધર્મધુરંધર મૂરતિ તિહારી, કરુના સાગર લાગે પ્યારી,
હાંરે લાગે પ્યારી લાગે પ્યારી લાગે પ્યારી હો. ને૦ ૨
જરકસી ચિરા શિર સોહે પટ પીરા, બાંયે બાજુ કર ભારી,
હાંરે કર ભારી કર ભારી કર ભારી હો. ને૦ ૩
અવધપ્રસાદકે નાથ છબી પર, વાર વાર બલિહારી,
હાંરે બલિહારી બલિહારી બલિહારી હો. ને૦ ૪

મૂળ પદ

ઘનશ્યામ ચિત્ત ચોરી હો

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી