સુખકારી મોરારિ શિર રંગ ઢોરી રે,..૨/૪

સુખકારી મોરારિ શિર રંગ ઢોરી રે,
આનંદ હમકું દેજું ગયો. સુખ૦
ખેલ મચાઇ અલૌકિક સજની,
હાંરે રંગભીને મોહન મોહે રંગ રોરી રે. આ૦ ૧
હોરી ખેલાઇ રંગ બરસાઇ,
હાંરે પિચકારી મારી મોહે બરજોરી રે. આ૦ ૨
ખેલત હોરી આયે સખી દોરી,
હાંરે મોરી બૈયાં પકર કે ઝકઝોરી રે. આ૦ ૩
અવધપ્રસાદકે નાથ હમારી,
હાંરે બરજોરી કંચુકી કસ ડારી તોરી રે. આ૦ ૪

મૂળ પદ

ઘનશ્યામ પિયા રંગ

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી