સુખકારી મોહન મોહે છબી તોરી રે,..૩/૪

સુખકારી મોહન મોહે છબી તોરી રે,
ખેલ મચાવો મોરે આંગનમેં. સુખ૦
નટવર નાગર સબ સુખસાગર,
હાંરે તુમ લેહું ગુલાલ કી ભરી ઝોરી રે. ખે૦ ૧
દેખી કમલ મુખ ચંદ લજાવે,
હાંરે નૈહરવા ન જાહું હરિ ખેલું હોરી રે. ખે૦ ૨
ચંચલ મૂરતિ શ્યામ તિહારી,
હાંરે પિયા ધૂમ મચાવો મોહે રંગ રોરી રે. ખે૦ ૩
અવધપ્રસાદકે નાથ હમારે,
હાંરે તુમ સંગે રહો પ્રીતિ નઇ મોરી રે. ખે૦ ૪

મૂળ પદ

ઘનશ્યામ પિયા રંગ

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી