નહિ ખેલું મોહન તુંમ સંગ હોરી રે..૪/૪

નહિ ખેલું મોહન તુંમ સંગ હોરી રે,
હોત ફજેતી મોરી મૈહરમેં. નહિ૦
સાસુ નણંદ મોહે ઘર નહિ રાખત,
હાંરે પિયા પ્રીત રહી તુમ સંગ મોરી રે. હો૦ ૧
નાતિ જાતિ કુળ કુટુંબ હમારે,
હાંરે કટુ બચન કહત મુખ તરછોરી રે. હો૦ ૨
સબ ���ું તોરી આઇ તુમ શરને,
હાંરે મોહે રાખો મોહન કહું કર જોરી રે. હો૦ ૩
અવધપ્રસાદના નાથ તુમ સંગે,
હાંરે નિત્ય ખેલ ખેલાવો મેરો ચિત્ત ચોરી રે. હો૦ ૪

મૂળ પદ

ઘનશ્યામ પિયા રંગ

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી