ભજન કર ભજન કર પ્રગટ. ભગવાન કો.૨/૪

ભજન કર ભજન કર પ્રગટ ભગવાન કો,
છૂટી જાય દુઃખ સબ સુખ પામી,
કોટી જન્મકે પાપ હે શિર પર,
નાશ કરી ડારે અંતરજામી. ભજન૦ ૧
પ્રગટ હરિ ભજનસેં દુષ્ટ જન તરી ગયે,
સબરી ગીધ અરુ રીંછ કોટી,
તેમ હરિ પ્રગટસેં પરમ પદ પામિયાં,
ગોપી ગોવાલ સહુ પદવી મોટી. ભજન૦ ૨
પ્રગટ ભગવાન વિના મુક્ત નહિ હોત હે,
પ્રોક્ષથી દુઃખ નહિ ટરત ભારી,
જીવ કલ્યાણ હિત અક્ષરધામસેં,
પ્રગટ ભયે હરિ સુખકારી. ભજન૦ ૩
પ્રગટ ભગવાન પહિચાનીને જે જન,
કરે સત્સંગ સર્વે મોક્ષ પામે,
અવધપ્રસાદ કે દૃષ્ટિ કે ભજનસેં,
ભ્રાંતિ ભાગે જન જાય ધામે. ભજન૦ ૪

મૂળ પદ

હેત કર હેત કર પ્રગટ

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
દરબારી


હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0