સહજાનંદ મન ભાઇ સદાઇ. સહજાનંદ..૧/૪

સહજાનંદ મન ભાઇ સદાઇ. સહજાનંદ૦
સહજાનંદ મનોહર મૂરતિ, પ્રીત કરી ઉર લાઇ. સ૦ ૧
બ્રહ્મમોહલ વાસી અવિનાશી, મનુષ્ય દેહ ધરી આઇ,
જે જન આઇ રહે ઇન શરને, ભુક્તિ મુક્તિ સબ પાઇ. સ૦ ૨
કાળ કર્મકો દુઃખ અતિ ભારી, સો સબ દેવે છોરાઇ,
સુખકારી ઘનશ્યામ ભજનસેં, ભવ ભટકન મીટ જાઇ. સ૦ ૩
અંતર પ્રીત રીતશું કરી કે, મૂરતિ મન ઠહરાઇ,
કામ ક્રોધ મદ લોભ સહજમેં, અવધપ્રસાદ હઠાઇ. સ૦ ૪

મૂળ પદ

સહજાનંદ મન ભાઇ સદાઇ

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી