શ્યામ સુંદર સુખદાઇ છપૈયામાં શ્યામ સુંદર સુખદાઇ..૫/૭

શ્યામ સુંદર સુખદાઇ, છપૈયામાં શ્યામ સુંદર સુખદાઇ,
ખેલ કરે હરખાઇ. છપૈયામાં શ્યામ સુંદર૦
બહુનામી બાલક બહુ લઇને રે, રમે ભમે પુરમાંહી. છ૦ ૧
કોઇક દિન વિશ્વામિત્રીમાં જાઇ રે, ઘૂમ મચાવે ધાઇ. છ૦ ૨
કોઇક દિન ધર્મ તલાવ જાઇને રે, ના'વે તે કીર્તન ગાઇ. છ૦ ૩
અવધપ્રસાદ કે' નારાયણ સરમાં રે, બહુ ના'વે બળભાઇ. છ૦ ૪

મૂળ પદ

પ્રગટ થયા સુખકારી, છપૈયામાં, પ્રગટ થયા સુખકારી

મળતા રાગ

ઢાળ : મૂર્તિ મારે મન માની મોહન

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી