આગે અસ્વારીને આંબલો, વાંસે મુનિનાં વૃંદ;૩/૯

 પદ-

આગે અસ્વારીને આંબલો, વાંસે મુનિનાં વૃંદ;
પડખે પાળાનાં જોડલાં, મધ્યે શોભે જગવંદ..      .
છત્રની શોભા શિર પર, ચમરના ઝોકાર;
નિશાન નેજા અબ્દાગરી, નેકી કરે પોકાર...          ૨
ભેળ ભુંગળ ને વાંસળી, મૃદંગ પડઘમ સાર;
ઢોલ નગારાં ગડગડે, વાજિંત્રનો નહિ પાર...         ૩
સામૈયાં લૈને શામને, આવ્યા હરિજન સાથ;
થાળ ભરીને મોતીયે વધાવ્યા દીનોનાથ...            ૪
આસુરી લાગ્યા બળવા, છાતી કૂટે બહુ પેર;
દાસ ગોપાલ કહે ઉલટાં, ખૂણે ખાતર પડ્યાં ઘેર. ૫ 
 

મૂળ પદ

એક સમે અમદાવાદમાં આવ્યા શામ સુજાણ,

રચયિતા

ગોપાલદાસ

નોન સ્ટોપ કીર્તન વિગત

એક સમે અમદાવાદમાં આવ્યા શામ સુજાણ,  ૦૦.૦૦
કુંડલ પહેર્યાં કાનમાં, નેત્ર અણિયાળાં લાલ;     ૦૩.૪૭
આગે અસ્વારીને આંબલો, વાંસે મુનિનાં વૃંદ;   ૦૬.૦૧
એવી શોભાને ધારતા, આવે મનોહરલાલ         ૧૦.૦૦
બેઠા સિંહાસન ઉપરે, સહજાનંદ સુખ ધામ       ૧૩.૨૪
શ્રીપુર મધ્યે શોભતું, પ્રથમ કરીને ધામ             ૧૬.૨૧
નાહીને કાંકરીયાના નીરમાં, સખા સહિત         ૧૯.૦૦
સંવત અઢાર બ્યાસીયે, રંગ કરીને સાર;           ૨૧.૩૦ 
રંગ ભરેલા લાલજી, જળમાં ઝીલે બળવીર         ૨૪.૦૦  

 

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
પ્રેમવદનદાસ સ્વામી-શુકમુનિદાસ સ્વામી-BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

આજ મારે ઓરડે રે
Studio
Audio
2
1