મહેર કરી મારે મંદિર આવ્યા, થાળ ભરી મેં મોતીડે વધાવ્યા.. ૨/૪


મહેર કરી મારે મંદિર આવ્યા, થાળ ભરીને મોતીડે વધાવ્યા		-૧
આનંદ અંગે ન માય મારી બેની, હરિવર ભેટતા લજ્જા રે શાની	-૨
દુરિજન મન રે માને તેમ કહેજો, સ્વામીજી મારા રુદિયામાં રહેજો	-૩
જે રે જોઈએ તે માગજો માવા, ત્રિકમ તમને હું નહિ દઉં જાવા		-૪
મુખથી તે ઝાઝું શું કહી દાખું, હરિવર મારા રુદિયામાં રાખું		-૫
કોણ રે પુણ્યે હું તો હરિવર પામી, ભલે મળ્યા જેરામના સ્વામી		-૬
 

મૂળ પદ

આજ સખી આનંદની હેલી,

મળતા રાગ

ધોળ

રચયિતા

જેરામ બ્રહ્મચારી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સમૂહગાન


રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી


Studio
Audio
0
0
 
વિડિયો
અજાણ (ગાયક )
અજાણ રાગ
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Live
Video
0
0