શિર પર કેશ શોભે અતિસારા મોહનવર મારી આંખ્યોના તારા., ૪/૪


શિર પર કેશ શોભે અતિ સારા, મોહનવર મારી આંખોના તારા	-૧
ભ્રકુટિ કુટિલ શોભી રહી સારી, જોઈ જોઈ મોહી સર્વે વ્રજનારી		-૨
હાર હૈયામાં પહેર્યા વનમાળી, ભ્રમર આવે તિયાં સુગંધ ભાળી		-૩
બે સ્તન શ્યામ શોભે અતિ સારાં, જાણે ઊગ્યા આકાશમાં તારા	-૪
નાભિ નૌતમ ઊંડી છે ભારી, બ્રહ્મા બેસે ત્યાં આસન વાળી		-૫
જાનુ જુગલ શોભે અતિ સારા, જેરામ કહે દેખે દાસ તમારા		-૬
 

મૂળ પદ

આજ સખી આનંદની હેલી,

મળતા રાગ

ધોળ

રચયિતા

જેરામ બ્રહ્મચારી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
સમૂહગાન


રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી


Studio
Audio
0
0