વસ્યો છે છોગલાવાળો, મારે મન વસ્યો છે છોગલાવાળો ૧/૨


વસ્યો છે છોગલાવાળો, મારે મન વસ્યો છે છોગલાવાળો;
	છેલ છબીલો ને અજબ રંગીલો, એનો ચપળ છે નેણનો ચાળો	-મારે૦ ૧
જરકસી જામો ને પાઘ કસુંબી, કમર કસ્યો છે કટારો;
	કાને કુંડળ કંઠે મોતીડાંની માળા, એના સુરવાળનો ઝળકારો	-મારે૦ ૨
કપૂરની માળા કંઠે વિરાજે, હેમકડાં બે હારો;
	જમણી આંગળીએ વેઢ વીંટી વિરાજે, એનો તોરો કુસુમનો ન્યારો-મારે૦ ૩
હૈડા પર હેમચંદ્ર પાયે છે પાવડી, ઘૂઘરીનો ઘમકારો;
	અટક મટક એની ચાલ ચટક, બ્રહ્મચારી જેરામનો પ્યારો	-મારે૦ ૪
 

મૂળ પદ

વસ્યો છે છોગલાવાળો, મારે મન વસ્યો છે છોગલાવાળો

મળતા રાગ

ગરબી

રચયિતા

જેરામ બ્રહ્મચારી

નોન સ્ટોપ કીર્તન વિગત

નોન સ્ટોપ-૬

વસ્યો છે છોગલા વાળો   (૪૪-૧૫)

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


સત્સંગ સાગર
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ

અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

નોન સ્ટોપ રાસ નોન સ્ટોપ-૬
Studio
Audio
0
0