એ સખી રંગ રમત. રંગ છેલવા..૪/૪

 

એ સખી રંગ રમત રંગ છેલવા. એ૦
રંગ ઉમંગ ભરી પિચકારી, રંગ ડારત રંગ રેલવા. એ૦ ૧
પહિરે પોશાંગ રંગભર સુંદર, શ્યામ ચતુર અલબેલવા,
અવધપ્રસાદ રંગ લહી રસિયો, મિલ્યો હે ગેલ અકેલવા. એ૦ ૨

મૂળ પદ

એરી સખી નીરખે મેં

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી