એરી સખી રૂપ જોબન. બનવારી...૩/૪

 
એરી સખી રૂપ જોબન બનવારી,
નિરખત મન હર લીનો હમારો. રૂપ૦
પીરે રંગ સોહત શિર પગિયાં, શેખર જુત લગે સારી. ની૦ ૧
સોહત સુંદર નવીન જલદ સમ, પીત બસન તન ધારી. ની૦ ૨
લોચન અરુન કમલ દલ નૌતમ, ભ્રકુટિ ભમરવત કારી. ની૦ ૩
અવધપ્રસાદ કહત મનરંજન, મૂરતિ ઉરમેં ઉતારી. ની૦ ૪

મૂળ પદ

એરી સખી શ્યામ સુંદર

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી