ડગરમેં નિરખે ધર્મકિશોર..૧/૪

ડગરમેં નીરખે ધર્મકિશોર. ડાગરમેં૦
મેં જ્યું ગઇતી જલ ભરનેકું, આઇ મિલ્યો મોયે દોર ડ૦ ૧
જ્યાંહાં જાઉં ત્યાંહાં આઇ અચાનક, રોકત હે મગ મોર. ડ૦ ૨
મસ્ત ભયો કછુ કહ્યો ન માનત, બોલત વચન કઠોર. ડ૦ ૩
અવધપ્રસાદ કે' શ્યામ સુંદરવર, લેવત ચિત્તવા ચોર. ડ૦ ૪

મૂળ પદ

ડગરમેં નીરખે ધર્મકિશોર

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી