હર્યો મન સુંદર મોહનલાલ..૨/૪

હર્યો મન સુંદર મોહનલાલ. હર્યો૦
શિર પર મુગટ કાનમેં કુંડળ, સોહત ભાલ વિશાળ. હ૦ ૧
ચંદન ખોર કિયે તન નૌતમ, બોલત વચન રસાળ. હ૦ ૨
ઉર બનમાલ ધારે મનમોહન, ચલત ચટકતી ચાલ. હ૦ ૩
અવધપ્રસાદકે નાથકી મૂર્તિ, દેખત ભઇહું નિહાલ. હ૦ ૪

મૂળ પદ

ડગરમેં નીરખે ધર્મકિશોર

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી