શ્રી ઘનશ્યામ હુંને ચિત્ત મેરો ચોર્યો આજ..૧/૪

શ્રી ઘનશ્યામ હુંને, ચિત્ત મેરો ચોર્યો આજ. શ્રી૦
પગિયાં નવીની ધારી, ચિત્તવની શુભ સારી,
નેનસેં નિહારી મેરો, હાર મોતી તોર્યો આજ. શ્રી ૦૧
કેસર તિલક ભાલ, નેનાં બિચ રેખું લાલ,
ચટકતી ચલી ચાલ, ઘૂંઘટવા ખોર્યો આજ. શ્રી૦ ૨
અરુન કમલ નેંન, કાનમેં કુંડળ મેંન,
બોલકે સુંદર બેન, કરેજવા કોર્યો આજ. શ્રી૦ ૩
અવધપ્રસાદ નાથ, બાંય ગ્રહી લીની હાથ,
કર બર જોરી, મેરો બાજુબંધ છોર્યો આજ. શ્રી૦ ૪

મૂળ પદ

શ્રી ઘનશ્યામ હુંને

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી