મોહનાને મોહની ડારી મોહે ભારી રાજ...૩/૪

મોહનાને મોહની ડારી, મોહે ભારી રાજ. મો૦
ચંચળ દગન દોઇ, ખંજન લજત જોઇ,
નિરખી બદન સુખ, સદન મોરારિ રાજ. મો૦ ૧
રસકો રસીલો કા'ન, ગાવે મુખ વિકિ તાન,
હર લીનો મેરો પ્રાન, શ્યામ સુખકારી રાજ. મો૦ ૨
કસન કસેઉ કટિ, બસન મનોહર,
દસન હસન પર, કુંદ ચંદ વારી રાજ. મો૦ ૩
અવધપ્રસાદ પ્યારી, છબ લીની ઉર ધારી,
નેનસેં નિહારી હિયેં, હાર હજારી રાજ. મો૦ ૪

મૂળ પદ

શ્રી ઘનશ્યામ હુંને

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી