મોહન બરજોરી, ખેલે રંગભર હોરી૨/૪

મોહન બરજોરી, ખેલે રંગભર હોરી. મોહન૦
રંગભર ધૂમ મચાવત રસિયો, શ્યામ સખા સંગ હોરી,
ઇત ઉત ભ્રમત શ્રવત અંગ રંગસેં, કહાં કહું મતિ થોરી. ખે૦ ૧
બાજત દુદુંભી બાજાં ગગનમેં, ધૂમ મચી ચહુંકોરી,
સો દેખન ધૂમ આત બ્રહ્મા ભવ, ઠાઢ રહે કર જોરી. ખે૦ ૨
નેન નિહારી હે સુરનર મુનિ, જેસેં હી ચંદ ચકોરી,
અવધપ્રસાદ નાથ સંગ ખેલત, એસે હી લાખ કરોરી. ખે૦ ૩

મૂળ પદ

બાવરી કર ડારી, મોહન બનવારી

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી