અમને એક જ પ્યારા સહજાનંદ સહજાનંદ સહજાનંદ ૧/૧

 પદ-૧

અમને એક જ પ્યારા સહજાનંદ સહજાનંદ        સહજાનંદ૦ (૨)
એ પ્રભુ સહુથી ન્યારા સહજાનંદ સહજાનંદ        સહજાનંદ૦ (૨)
જીવન અમારા એ છે, ક્ષણ ક્ષણમાં સાર લે છે;
એવા છે સ્વામી મારા સહજાનંદ                      સહજાનંદ૦ (૨)
ગુરુરૂપ હરિ તો એ છે, પ્રતિમા રૂપે દર્શન દે છે;
સર્વોપરી કહેવાણા સહજાનંદ                          સહજાનંદ૦ (૨)
પ્રગટ પુરુષોત્તમ એ છે, ભક્તોને અભયપદ દે છે;
કલ્યાણ કરનારા સહજાનંદ                             સહજાનંદ૦ (૨)
નટવર નારાયણ પામી, જે ભજે સહજાનંદ સ્વામી;
સર્વેને સુખ કરનારા સહજાનંદ                         સહજાનંદ૦ (૨)

મૂળ પદ

અમને એક જ પ્યારા સહજાનંદ સહજાનંદ સહજાનંદ

રચયિતા

અજાણ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી