દર્શન દ્યો ઘનશ્યામ નાથ, મોરી અખિયાં પ્યાસી રે ૧/૧

યમન કલ્યાણ
દર્શન દ્યો ઘનશ્યામ નાથ, મોરી અખિયાં પ્યાસી રે...ટેક૦
મન મંદિરકી જ્યોત જગા દો, ઘટ ઘટ વાસી રે...દર્શન૦ ૧
મંદિર મંદિર મૂરત તેરી, ફિર બીને દેખે સૂરત તેરી;
યુગ બીતે ન આઇ મિલન કી, પુરન માસી રે...દર્શન૦ ૨
દ્વાર દયાકા જબ તું ખોલે, પંચમ સૂરમેં મૂંગા બોલે;
અંધા દેખે લંગડા ચલકર, પહુંચે કાશી રે...દર્શન૦ ૩
પાની પીકર પ્યાસ બુજાઉં, નૈનનકો કેસે સમજાઉં;
આંખમીચોલી છોડો અબ તો, મન કે પાથી રે...દર્શન૦ ૪

મૂળ પદ

દર્શન દ્યો ઘનશ્યામ નાથ, મોરી અખિયાં પ્યાસી રે

રચયિતા

અજાણ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
કેદારો


પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
2
 
નમુનો
આખું
ડાઉનલોડ

કેદારો
શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


શ્રી હરિ કીર્તનમાળા-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )
કેદારો
અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0