વિતાવશું જીવન હરિગુણ ગાનમાં અમૃતમય ભક્તિ રસ પાનમાં ૧/૧

 વિતાવશું જીવન હરિગુણ ગાનમાં, અમૃતમય ભક્તિ રસપાનમાં...ટેક.
	પરમ પ્રભુજીના પ્રેમ પ્રવાહમાં, નિર્મળ સરિતાના સ્નાનમાં-વિતા૦ ૧
અંતરના જામીને અંતર મંદિરમાં, પધરાવશું સન્માનમાં-વિતા૦ ૨
	નયન ભરીને નીરખશું નેહથી, ધર્મકુંવરને ધ્યાનમાં-વિતા૦ ૩
પંચવિષયને પૂરા પિછાણશું, જોડી દેશું ભગવાનમાં-વિતા૦ ૪
	અવિનાશીના અક્ષરધામમાં, બેસીને જઈશું વિમાનમાં-વિતા૦ ૫
મનમોહન પ્રભુ સહજાનંદ શામળા, વીતે આયુષ્ય તવ ગાનમાં-વિતા૦ ૬
 

મૂળ પદ

વિતાવશું જીવન હરિગુણ ગાનમાં અમૃતમય ભક્તિ રસ પાનમાં

મળતા રાગ

ગરબી

રચયિતા

મનમોહન

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
વિનોદભાઈ પટેલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ચેત સવેરા
Studio
Audio
0
0