વ્હાલા લાગે મને પ્યારા લાગે, ભક્તિમાતાના બાળ રે ૧/૧

 વ્હાલા લાગે મને પ્યારા લાગે, ભક્તિમાતાના બાળ રે;
	જય સહજાનંદ સુખકારી...ટેક.
પ્રગટ પ્રભુ સુખધામ તમારું, અખિલ બ્રહ્માંડે ન્યારું;
પૂર્ણ પુરુષોત્તમ પ્રભુજી પ્યારા, ધર્મદેવના દુલારા;
	અમારા ધર્મદેવના દુલારા...વ્હાલા૦ ૧
ભાવે કભાવે જે કોઈ ભજશે, સંસાર સાગર તરશે;
દેવ દયાળુ છે બહુનામી, રટજો અંતરજામી;
	સદાયે રટજો અંતરજામી...વ્હાલા૦ ૨
અવસર ફરી ફરી નહિ આવે, ભજી લ્યો શ્રીહરિ ભાવે;
અજર અમર જય પતિતપાવન, ભક્તવત્સલ ભગવાન;
	અમારા ભક્તવત્સલ ભગવાન...વ્હાલા૦ ૩
ભક્તજનોનાં દુ:ખડાં હરો છો, કારજ સઘળાં કરો છો;
દાસ મગન પર મહેર કરો, તો ભવનાં બંધન છૂટે;
	અમારાં ભવનાં બંધન છૂટે...વ્હાલા૦ ૪
 

મૂળ પદ

વ્હાલા લાગે મને પ્યારા લાગે,

મળતા રાગ

વ્હાલા લાગે મને પ્યારા લાગે

રચયિતા

અજાણ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
10
6
 
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
અજાણ સ્વરકાર

Studio
Audio
1
0