સ્વામિનારાયણ મહામંત્ર ગમે, અહો રાત દિવસ મારા દિલમાં રમે ૧/૧


સ્વામિનારાયણ મહામંત્ર ગમે, અહો રાત દિવસ મારા દિલમાં રમે	-ટેક.
વ્હાલે છપૈયા ધામમાં જન્મ ધરી, વર્ણિવેષે હિમાચળે તપ કરી;
		હરિએ લાખો મુનિઓની મુક્તિ કરી		...સ્વામિ૦ ૧
વ્હાલે ગુરુ રામાનંદથી દીક્ષા લીધી, કચ્છ ગુજરાત સૌરાષ્ટે્ર લીલા કીધી;
		પ્રભુએ ભક્તોની ભ્રાંતિ મિટાવી દીધી		...સ્વામિ૦ ૨
વ્હાલે વચનામૃતમાં રહસ્ય ભર્યું, ધર્મ જ્ઞાન વૈરાગ્યનું પાત્ર ઠર્યું;
		પરા ભક્તિ બતાવી કલ્યાણ કર્યું		...સ્વામિ૦ ૩
વ્હાલે કૃપા કરી શિક્ષાપત્રી દીધી, એમાં ચારે પુરુષાર્થની સિદ્ધિ ચીંધી;
		એ છે સર્વે સત્સંગની નૌતમ નિધિ		...સ્વામિ૦ ૪
વ્હાલા પ્રત્યક્ષ સત્સંગમાં વિચરો, માધવતીર્થની પ્રાર્થના ઉરમાં ધરો;
		શ્રીજી દર્શન દઈને પાવન કરો			...સ્વામિ૦ ૫
 

મૂળ પદ

સ્વામિનારાયણ મહામંત્ર ગમે, અહો રાત દિવસ મારા દિલમાં રમે

મળતા રાગ

તોટક

રચયિતા

માધવતીર્થ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હેમંત ચૌહાણ
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

અજાણ સ્વરકાર
અજાણ
Studio
Audio
1
1
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા





Studio
Audio
0
0