રંગ ભરેલા લાલજી, જળમાં ઝીલે બળવીર;૯/૯

રંગ ભરેલા લાલજી, જળમાં ઝીલે બળવીર;

રાતાં થઇને વહેવા લાગિયાં, સાબરમતિનાં નીર... ° ૧

પોતે ગંગાજી આવિયાં, મૂર્તિમાન સાક્ષાત;

હાથ જોડીને હરિ આગળે, કહે પૂરવની વાત... ° ૨

તમારા ચરણોથી શ્યામળા, નોખી પડી બહુકાળ;

સંત સહિત કૃપા કરી, આજ મળ્યા ગોપાળ... ° ૩

ગંગાને ચરણે નિવાસ દઇ, અશ્વે થયા અસવાર;

મંદિરમાં સંતને જમાડિયા, ઘેબર મોતૈયા અપાર... ° ૪

ભૂમિકા ભરતખંડની, તેમાં ઉત્તમ આ શહેર;

દાસ ગોપાળ કહે સ્વામી, ફર્યા છે ઘેરોઘેર... ° ૫

મૂળ પદ

એક સમે અમદાવાદમાં આવ્યા શામ સુજાણ,

રચયિતા

ગોપાલદાસ

નોન સ્ટોપ કીર્તન વિગત

એક સમે અમદાવાદમાં આવ્યા શામ સુજાણ,  ૦૦.૦૦
કુંડલ પહેર્યાં કાનમાં, નેત્ર અણિયાળાં લાલ;     ૦૩.૪૭
આગે અસ્વારીને આંબલો, વાંસે મુનિનાં વૃંદ;   ૦૬.૦૧
એવી શોભાને ધારતા, આવે મનોહરલાલ         ૧૦.૦૦
બેઠા સિંહાસન ઉપરે, સહજાનંદ સુખ ધામ       ૧૩.૨૪
શ્રીપુર મધ્યે શોભતું, પ્રથમ કરીને ધામ             ૧૬.૨૧
નાહીને કાંકરીયાના નીરમાં, સખા સહિત         ૧૯.૦૦
સંવત અઢાર બ્યાસીયે, રંગ કરીને સાર;           ૨૧.૩૦ 
રંગ ભરેલા લાલજી, જળમાં ઝીલે બળવીર         ૨૪.૦૦  

 

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
પ્રેમવદનદાસ સ્વામી-શુકમુનિદાસ સ્વામી-BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

આજ મારે ઓરડે રે
Studio
Audio
0
1