જુવો નેણાં ભરીને આજ રે. શીવજી શોભે છે.૨/૪

જુવો નેણાં ભરીને આજ રે.  શીવજી શોભે છે.
પ્રિતે પેર્યો છે અંગે સમાજ રે.  શીવજી શોભે છે. ૧
સિંહ છાલા પેર્યુ કટીમાથરે. શી. પેર્યા કંકણ સર્પના હાથ રે.  શી. ૨
પેર્યો સર્પ તણો હૈયે હાર રે. શી. કાને કુંડળ સર્પનાં સાર રે.  શી. ૩
બાંધ્યા સર્પ તણા બે બાજુ રે. શી. કેડે કંદોરો સર્પનો કાજુ રે.  શી. ૪
શોભે સર્પ જટા અભંગ રે. શી. ધારી ભભુતિ સર્વે અંગ રે.  શી. ૫
એવા જોઇ ભૂતગણ નાથ રે. શી. વારી જાય છે બદ્રીનાથ રે.  શી. ૬ 

મૂળ પદ

સુખકારી તે શીવજી આજરે.

રચયિતા

બદ્રીનાથદાસ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ગૌતમ અંબાસણા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
1
1