શામળો મોંસે ખેલત હોરી. શાંમળો.૧/૪

શામળો મોંસે ખેલત હોરી. શાંમળો.
મેં જમુનાં ભરન ગઇતી, લઇ ગાગર શિર કોરી;
આય અચાનક મળ્યો ડગર મહિ, સંગે સખાકું બટોરી;
દેખી મોકુ નવલ કીશોરી. શાંમળો. ૧
હોરી હોરી કહી ઝોરી ચલાવત, ગાવત અંગ મરોરી;
કેસર ગાગર લઇ મનમોહન, આવ્યો સખી શ્યામ દોરી;
હસી મોરે શિર પર ઢોરી. શાંમળો. ૨
અબિર ગુલાલ લઇ મુખ મીજ્યો, કર પકર્યો બર જોરી;
ભીડી ભુજામાંહિ મોકુ પકરકે, કંચુનકી કસ તોરી;
કાઉસે હોના હિલચ્યોરી. શાંમળો. ૩
બૈયાં મરોરી અતિ ઝક ઝોરી, ડાર્યો કંગનવા ફોરી;
દાસ બદ્રીનાથ કહે કહાં વરનું, હાર હૈયાકો તોરી;
ગયો મોકું રંગમે રોરી. શાંમળો. ૪

મૂળ પદ

શામળો મોંસે ખેલત હોરી. શાંમળો.

રચયિતા

બદ્રીનાથદાસ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી