છપૈયે રંગ ધુમ મચાઇ. છપૈયે.૩/૪

છપૈયે રંગ ધુમ મચાઇ.  છપૈયે.
ચુવા ચુવા ચંદન અબિર અરગજા, કેસર ગાગર લાઇ;
રામપ્રતાપ ઇચ્છારામ મોહન, ખેલત તીનો ભાઇ;શોભા મુખ બરની ન જાય.  છપૈયે. ૧
શ્રીઘનશ્યામ ભરી પિચકારી, મારત સબહીકુ ધાઇ;
હોરી હોરી કહી રંગ ઉડાવત, ગાવત ફાગ ફૂલાઇ;મોહન મુખ મંદ મુસકાઇ.  છપૈયે. ૨
અબીલ ગુલાલ લઇ મનમોહન, ડારત અતિ હરખાઇ;
શ્યામ સખા સબ શ્યામકે ઉપર, ભરી પિચકારી ચલાઇ;હોળી હોળી મુખનસે ગાઇ.  છપૈયે. ૩
ઉડત ગુલાલ લાલ ભયો અંબર, રવિ તેજ નાહી દેખાઇ;
અરસ પરસ સબ ખેલત, એસે માનુ મેઘ ઝરિ લાઇ;એસો રંગ કીચ મચાઇ.  છપૈયે. ૪
ભવ બ્રહ્મા સનકાદિ દેવ મુનિ, કૌતક દેખન આઇ;
દાસ બદ્રીનાથકે શ્યામ ઉપર, સુમન ઝરી બરસાઇ;જય જય બાની બોલાઇ.  છપૈયે. ૫ 

મૂળ પદ

શામળો મોંસે ખેલત હોરી. શાંમળો.

રચયિતા

બદ્રીનાથદાસ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી