તારી લાવન્યમાંયે લલચાણારે. મન મોયું છે ૧/૪

તારી મોરલિયે મન મોયુંરે નથી રેવાતું. એ ઢાલ.

તારી લાવન્યમાંયે લલચાણારે. મન મોયું છે.

મનડુંરે મોયું જીવન મુખ જોયુંરે, ઘેલામાંયે ગણાણારે. મન. ૧

સર્વે મલિ મુને સમઝાવે, સઠ થઇને સિયાણારે. મન. ર

સંસાર વાર અપાર ધારમાંરે, હવે નહિં જાયે તણાણારે. મન. ૩

નિષ્કુળાનંદના નાથ તમ હાથેરે. અમે વાલા વાલ્યપે વેચાણારે. મન. ૪

મૂળ પદ

તારી લાવન્યમાંયે લલચાણારે. મન મોયું છે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી