મુને મોહન મૂર્તિ તમારીરે, મન ભાવીછે.૪/૪

મુને મોહન મૂરતિ તમારીરે, મન ભાવીછે.

મનડામાં ભાવી ન મલે વળી આવીરે, અંતર લીઉં હું ઉતારી રે. મન.

લોચન લોભ્યાં જોઇ નખશિખ શોભારે,

છબીલાજી છબી પર વારીરે. મન.ર

મનોહર મુરત્ય શ્યામળી સુરત્યરે, સદાય છે સુખકારીરે. મન. ૩

નિષ્કુળાનંદના સ્વામી શોભા તમારી, શોભે છે સુંદર સારીરે. મન.૪

મૂળ પદ

તારી લાવન્યમાંયે લલચાણારે. મન મોયું છે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન સાગર ભાગ-૨
Studio
Audio
0
0