સખી શીદ રહે દલ દુઃખણીરે૧/૪

વાન નવ સરિયારે એ ઢાળ.
સખી શીદ રહે દલ દુઃખણીરે,
સુખણી થાને શરીર; હેતે હરિ રિઝશેરે.
પ્રીત જોઇ તારી પ્રેમદારે, આવશે હલધર વીર. હે. ૧
પ્રેમ જોઇને તારો પાતળોરે, શામળો આપશે સુખ.હે. ૨
દલની જોઇને ત્રિકમજીરે, મળશે તુંને મહારાજ.હે. ૩
મુકે હૈયે હોસ શું કરેરે, મેલ્યને મનનો તું રોશ.હે.
નિષ્કુળાનંદના નાથનેરે, અમથો દયે નહિ દોષ.હે. ૪

મૂળ પદ

સખી શીદ રહે દલ દુઃખણીરે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી