મુજ અબળાના આધારછો, તમે નટવર નંદકુમાર પ્યારા. અબ ૪/૪

મુજ અબળાના આધારછો, તમે નટવર નંદકુમાર પ્યારા. અબ.

મારે માસુખ શામ મિરાથ્ય છો, દુઃખહરણ હૈયામાં હાર પ્યારા. અ

ભવ ભર્યો દરિયો દુઃખનો, તેમાં તમે છો મીઠા મેરાણ પ્યારા. અ.

હું તો હરું ફરું હેરું તમને, તમે મારા છો જીવનપ્રાણ પ્યારા. અ.ર

હું તો જીવું છું જીવન જોઇને, વળી વળી કૈસું વાત પ્યારા. અ.

ઠામ નથીબીજે કીયાંઠરવા, નાથ મારી છો તમે મિરાંત પ્યારા. અ.

તમે નેહની નજરે નિહાળજો, મારા જોસોમાં અવગુણ એક પ્યારા.અ.

વાલા નિષ્કુળાનંદના નાથજી, પાળો પતિતપાવન ટેક પ્યારા. અ.૪

મૂળ પદ

જીરે આજ પ્રભુજી પધારીયા, ઘણે દિવસે દયાલ બેનિ

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
શ્રીજીવલ્લભદાસજી સ્વામી ગુરુ શાસ્ત્રી ઘનશ્યામપ્રકાશદાસજી
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલ, તા.નડિયાદ, જી.ખેડા ફોન.+૯૧ ૨૬૮-૨૫૮૯૭૭૬/૭૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
અજાણ સ્વરકાર
હરિકૃષ્ણ અવતારી
Studio
Audio
0
0