મન મારારે વાત કઉં, સારી શિખ દઉં.૧/૪

મન મારારે વાત કઉં, સારી શિખ દઉં. મ. હેતનું હૈયે ધારીને લૈયે. મ.

કોણ તારું માની લેને મારું, મ. જાવું વાલા તજી વેરી વાલા. મ. ર

ભજ હરિ જાયે ભવ તરી. મ. ચેત વેલો શિદ થાશ ઘેલો. મ. ૩

ખોટ ગઇ શું દેખાડું કઇ. મ. નિષ્કુળાનંદ કે માને મંદ. મ. ૪

મૂળ પદ

મન મારારે વાત કઉં, સારી શિખ દઉં.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી